Generic Construction Ready for Breakout for 10-15% move

By | September 9, 2018 3:33 pm

આ સ્ટોક ના અમે૧૦ જુલાઈ, ૧૩ જુલાઈ, ૨૩ જુલાઈ, ૬ સેપ્ટ, ૭  જાન્યુઆરી , ૧૪  જાન્યુઆરી, ૧૮ ફેબ , ૪ માર્ચ ૮ એપ્રિલ,૧૫ એપ્રિલ અને૧ મે ના ભાવ આવરી  લીધા છે.છેલા કેટલાક મહિનાઓથી મીડ અને સ્મોલ કેપ સ્ટોક ટ્રેડ એક સાથે સૌથી  ઊંચાઈ પર  જારી છે.

 

 

મુંબઈ સ્ટોક એક્સ્ચેંજ દ્વારા ખાસ પ્રસારણ હતું ત્યાં,જેમ અમે દર વખતે કહેતા આવ્યા  છીયે  એમ  કિમતો સરખી રીતે પેહલેથી  જાણેલી હોવાથી, રેલી નો લાભ ઉઠાવવા અમે અગાઉથી જ સક્ષમ હતાં.

 

ગઈકાલ ૭ સેપ્ટના ખાસ સેસન જે મુંબઈ સ્ટોક એ્સચેજ  ૧૮૭૫ ની સાલ માં બનેલું અને સેબી સાથે એસ એન્ડપી ડાવ જોનેસ એ  સુધારી  જેનેરિક એંજીન્યરિંગ ની રેટિંગ ને:

 

જેનેરિક એંજીન્યરિંગ એન્ડ કન્સ્ટ્રકશન પ્રવેશે છે નીચે મુજબ ના ઇંડેક્સ માં :

 

બીએસઇ ઇંડસ્ટ્રિયલ ઇંડેક્સ

 

બીએસઇ ઓલ કેપ ઇંડેક્સ

 

બીએસઇ  સ્મોલ કેપ ઇંડેક્સ

 

બીએસઇ મીડ  સ્મોલ કેપ ઇંડેક્સ

 

 

 

મહેરબાની કરીને લિન્ક જુઓ :

 

https://www.bseindia.com/markets/MarketInfo/DispNewNoticesCirculars.aspx?page=2018090 7-32

 

અઠવાડયાના / રોજ નાં ચાર્ટની અંદર બહુ તેજી  વાળા સ્ટોક લાંબી ટ્રેડ લાઈન  જાળવી ને બેઠા છે. સ્ટોક ૩૮ પોઇંટ્સ ની મજબૂતાઈ નીચેના ચાર્ટ માં  દર્શાવી રહી  છે.

 

બ્રેક આઉટ જોઈ શકાય છે ૩૩૯ થી ઉપર અને ફેરફાર ૩૮/૭૬ પોઈન્ટ

 

ટાર્ગેટની પ્રારંભિક ગણતરી :

 

૩૩૯+૩૮=૩૭૭

 

મે સૂર્ય અને બુધની વચ્ચે લીટી  દોરી  છે નીચેનાં ચાર્ટ  મુજબ, સ્ટોક આ લીટી  ને સન્માનીત  કરે છે અને બ્રેકઆઉટ ૩૩૬ પોઈન્ટ થી ફરીને ૩૭૭/૪૦૦ તરફ જોઈ શકાય છે.

 

યાદ કરો ગોલ્ડન તકનીકી નિયમ:જ્યાં સુધી વળાંક ન આવે ત્યાં સુધી આ ટ્રેન્ડ પર ચાલો .

 

આ શેર મુંબઈ સ્ટોક એક્સ્ચેંજ માં લિસ્ટેડ છે અને તેનું સિમ્બોલ છે GENCON

 

આ સ્ટોક 345.10 ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો

ઉપર નો  સ્ટોક ઈન્વેસ્ટમેન્ટ (રોકાણ)  માટે નથી  કેમ કે હુ  મૂળભૂત વિશ્લેષક નથી, નાના સમય ના ૧૦-૨૦%ના  લાભ માટે છે.સ્પષ્ટ રીતે ટેક્નિકલ વિશ્લેષણ અને મારા અભ્યાસ પર આધારિત છે.  મહેરબાની કરીને સ્ટોકમાં ટ્રેડિંગ કરતાં પેહલા તમારો પોતાનો અભ્યાસ પણ કરો  અને સ્ટોપ લોસ સાથે ઓછી સંખ્યામાં વેપાર કરો બ્રહમેશ ભંડારી અને તેમના કુટુંબના / સહયોગી અને વિશ્લેષકો ઉપર જણાવેલ શેર માં રોકાણ  હોય શકે છે.

Category: Daily

About Bramesh

Bramesh Bhandari has been actively trading the Indian Stock Markets since over 15+ Years. His primary strategies are his interpretations and applications of Gann And Astro Methodologies developed over the past decade.

Leave a Reply